Contact Us

Knowledge & Workshops

Upcoming Events

Practical tips, expert advice, and real stories to help dairy farmers grow and succeed.

Quick Select:

All Upcoming Sessions

Practical in-person and online sessions for farmers across India

Sessions: 0

New seminar and training dates will be announced soon.

Get notified

Past Events

Seminars, farm visits and field work organised by Ekta

Events: 8
નફાકારક પશુપાલન ચિંતન શિબિર - 4 | EKTA RURAL DEVELOPMENT
Training

નફાકારક પશુપાલન ચિંતન શિબિર - 4 | EKTA RURAL DEVELOPMENT

દિયોદર

આજે તારીખ 22 - 03 - 2026 ને રવિવારના રોજ એકતા રૂરલ ડેવલપમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નફાકારક પશુપાલન સેમિનાર 4 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત ભરના અલગ - અલગ જિલ્લાના 800 પશુપાલકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું પણ એના કરતા પણ વધારે અંદાજે 1000 થી વધારે પશુપાલકોએ ભાગ લીધો હતો.

Photos and details
Banni Breeder એવા રાણાભાઇ વરોતરાના ફાર્મની મુલાકાત.
Farm Visit

Banni Breeder એવા રાણાભાઇ વરોતરાના ફાર્મની મુલાકાત.

ભુજ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામના બન્ની નસલના બ્રીડર એવા રાણાભાઇ વરોતરાના ફાર્મ ની મુલાકાત લીધી. અને બન્ની નસલ વિશે સારી એવી નોલેજનું ગહન કર્યું.

Photos and details
Ekta Rural Foundation દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ: PDFA અને ફ્રન્ટિયર ડેરી ફાર્મની મુલાકાત
Farm Visit

Ekta Rural Foundation દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ: PDFA અને ફ્રન્ટિયર ડેરી ફાર્મની મુલાકાત

પી. ડી. એફ. એ. પંજાબ

૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ, એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠાના પ્રગતિશીલ પશુપાલકો માટે પંજાબ ખાતે PDFA (Progressive Dairy Farmers Association) ના એક સુંદર અને માહિતીસભર પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા પશુપાલકોને પશુપાલન ક્ષેત્રે આવતા નવા બદલાવો અને આધુનિક ડેરી ટેકનોલોજીથી માહિતગાર કરવાનો હતો.

Photos and details
Banas Dairy ના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું ભવ્ય સ્વાગત
Dairy Management

Banas Dairy ના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું ભવ્ય સ્વાગત

ભેસાણા

તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૫ નો દિવસ અમારા ભેસાણા ગામ માટે ખૂબ જ ગૌરવશાળી રહ્યો. આ વિશેષ દિવસે, બનાસ ડેરીના આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ગામની મુલાકાત લીધી હતી.

Photos and details
એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સફળ પશુપાલનની શિબિર | Ekta Development
Training

એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સફળ પશુપાલનની શિબિર | Ekta Development

દિયોદર

1 ઓક્ટોબર 2024 નો દિવસ આપણા વિસ્તારના પશુપાલકો અને ખેડૂતો માટે ખૂબ જ માહિતીસભર રહ્યો. ખેડૂતો પશુપાલનના વ્યવસાયમાં આગળ વધે અને વધુ નફો કમાતા થાય તેવા સારા આશયથી આપણી સંસ્થા 'એકતા રૂરલ ફાઉન્ડેશન' દ્વારા એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Photos and details
Ekta Rural Foundation ખાતે નફાકારક પશુપાલન ચિંતન શિબિર
Training

Ekta Rural Foundation ખાતે નફાકારક પશુપાલન ચિંતન શિબિર

દિયોદર

તારીખ 8 જુલાઈ 2024 ના રોજ Ekta Foundation દ્વારા “નફાકારક પશુપાલન ચિંતન શિબિર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને ગામડાંમાંથી અંદાજે 250 થી 300 જેટલા પ્રગતિશીલ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉત્સાહ, જ્ઞાન અને અનુભવનો અદભૂત સંગમ જોવા મળ્યો.

Photos and details
એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય પશુપાલન શિબિર અને પ્રેરણાદાયી સેમિનારનું આયોજન
Training

એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય પશુપાલન શિબિર અને પ્રેરણાદાયી સેમિનારનું આયોજન

દિયોદર

ગ્રામ વિકાસ અને પશુપાલન ક્ષેત્રે સતત કાર્યરત એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક ભવ્ય પશુપાલન શિબિર અને પ્રેરણાદાયી સેમિનારનું સફળ આયોજન તા - 20 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો, એ.આઈ. તાલીમાર્થી મિત્રો અને વિદ્યાર્થી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Photos and details
એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા 2022 માં લંપી વાયરસમાં એકતાના સ્ટુડન્ટ દ્વારા રસીકરણ અને પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી.
Dairy Management

એકતા રૂરલ ફાઉન્ડેશન દ્વારા 2022 માં લંપી વાયરસમાં એકતાના સ્ટુડન્ટ દ્વારા રસીકરણ અને પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી.

સુઈગામ

2022 માં જ્યારે કાંકરેજ અને hf ગાય માં લમ્પી નામના વાયરસ માં એકતા ફાઉન્ડેશન સતત ખડેપડે રહી ને કાટાવ, ગામડી,સૂઇગામ, મોરવાડા ગામ માં રસીકરણ અને પશુ પ્રાથમિક સારવાર ના કેમ્પ નું આયોજન કર્યું..ઉપરાંત રખડતી ગાયો ને પ્રાથમિક સારવાર અને રસીકરણ નો કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

Photos and details